મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે શ્રાવણ માસ નિમિત્તે બટુક ભોજન યોજાયુ


SHARE











મોરબીના પાનેલી ગામે શ્રાવણ માસ નિમિત્તે બટુક ભોજન યોજાયુ

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા પાનેલી ગામે શ્રાવણ માસ નિમિત્તે ગામના બાળકો માટે બટુક ભોજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ગામમાં આવેલા સરમરીયા દાદાના નવા મંદિરનું નિર્માણ થયાની પ્રથમ તિથિ નિમિતે આ બટુક ભોજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો






Latest News