મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીમાં વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ


SHARE







મોરબીમાં વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ

મોરબી વરિયા પ્રજાપતિ સમાજની શેક્ષણિક સંસ્થા વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા વરિયા બોર્ડિંગ ખાતે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં વરિયા પ્રજાપતિ સમાજના થાન, વાંકાનેર, રાજકોટ, મોરબી અને મકનસર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ૬૫ થી વધુ સ્પર્ધાકોએ ભાગ લીધો હતો. અને કુલ ત્રણ કેટેગરીની વય મર્યાદા મુજબ સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે મોરબી આર્ટ્સ કોલેજના પ્રોફેસર રામભાઈ વારોતરીયા, એલ.ઈ. કોલેજ મોરબીના પ્રોફેસર જાગૃતિબેન ભેડા તેમજ મોરબીના જાણીતા કવિ અને લેખક રૂપેશભાઈ પરમાર (કવિ જલરૂપ) નિર્ણાયક તરીકે હાજર રહ્યા હતા આ સ્પર્ધામાં દરેક સ્પર્ધાકોને સન્માનપત્ર તેમજ ત્રણય વિભાગના પ્રથમ ત્રણ વિજેતાઓને સમાજના આગેવાનોના હસ્તે રોકડ પુરસ્કાર, શિલ્ડ અને વિશેષ મોમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા.






Latest News