મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદના માથકની શાળાના શિક્ષક મનદીપભાઈની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી


SHARE







હળવદના માથકની શાળાના શિક્ષક મનદીપભાઈની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી

હળવદ તાલુકાનાં માથક ક્લસ્ટરની ૧૬ શાળાઓના ૧૦૦ થી વધુ શિક્ષકો પૈકી માથક પે સેન્ટર શાળાના ઇનોવેટિવ શિક્ષક ગોસ્વામી મનદીપભાઈની ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે અને શાળાના શિક્ષકની ઇન્સ્પાયર એવોર્ડ, કલાઉત્સવ, વિજ્ઞાન મેળામાં માર્ગદર્શક શિક્ષક તરીકેની શ્રેષ્ઠ ભૂમિકા ભજવી શાળાને એવોર્ડ અપાવેલ છે. તેઓ યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. જેમાં શૈક્ષણિક વિડિયો સમયાંતરે અપલોડ કરતા રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા રહે છે. ત્યારે સ્વતંત્ર દિવસે ગોસ્વામી મનદીપભાઈને માથક ક્લસ્ટરના સી.આર.સી. કોઓર્ડીનેટર, માથક શાળાના આચાર્ય અને માયક ગામના સરપંચ દ્વારા પ્રતિભાશાળી શિક્ષકનું પ્રમાણપત્ર એનાયત કરીને સન્માન કરાયું હતું






Latest News