મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બગસરા ગામે વીજ ધાંધિયા: તંત્ર નીંભર


SHARE







માળીયા (મી)ના બગસરા ગામે વીજ ધાંધિયા: તંત્ર નીંભર

માળીયા મિયાણા તાલુકાનાં બગસરા ગામે વીજ ધાંધિયા રોજિંદા છે જેથી કરીને ગામલોકોને હેરાન થવું પડે છે અને ગામના લોકોને પાણી સ્પલાઈ કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે જેથી કરી ગ્રામ પંચાયતે વીજ કંપનીમાં રજૂઆત કરેલ છે પણ કોઈ કામ કરવામાં આવતું નથી

માળીયાના બગસરા ગ્રામ પંચાયતે હાલમાં વીજ કંપનીની પીપળીયા પેટા વિભાગ કચેરીમાં નાયબ ઈજનેરને લેખિતમાં રજુઆત કરી છે જેમાં જણાવ્યુ છેકે, બગસરા ગામે પાવર સ્પલાઈમાં ધાંધીયા છે અને ટીસીમાં ફોલ્ટ હોવાથી વારંવાર લાઇટ જાય છે જેથી કરીને અગાઉ રજુઆત કરવામાં આવી હતી તો પણ કોઈ કામ કરવામાં આવ્યું નથી અને હાલમાં લાઈટ ન હોવાથી પાણીની મોટર બંધ રહે છે જેથી કરીને ગામમાં પાણી વિતરણમાં સમસ્યા ઉભી થાય છે જેથી વીજ કંપની દ્વારા નિયમિત પાવર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News