મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રમોશન મેળવનારા બ્રહ્મ સમાજના બે નાયબ મામલતદારનું કરાયું સન્માન


SHARE







મોરબીમાં પ્રમોશન મેળવનારા બ્રહ્મ સમાજના બે નાયબ મામલતદારનું કરાયું સન્માન

મોરબીમાં તાજેતરમાં કલાર્કને પ્રમોશન આપવામા આવેલ છે જેમાં બ્રહ્મ સમાજના બે યુવાનોને નાયબ મામલતદારનું પ્રમોશન મળ્યું છે જેથી કરીને તેના સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મીતેનભાઈ હિતેષભાઈ ત્રિવેદી (નાયબ મામલતદાર -૧, પ્રાંત કચેરી હળવદ)અને લવમેશકુમાર સુરેશભાઈ ઠાકર (નાયબ મામલતદાર, પુરવઠા મામલતદાર કચેરી માળિયા(મી.) વાળાનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે પરશુરામ ધામના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યાઅનિલભાઈ મહેતા સહિતના બ્રહ્મ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને બ્રહ્મ સમાજના લોકો પણ આ સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા 






Latest News