મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં બ્રહ્મલિન સંત કલ્યાણદાજી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ ઉજવાઈ


SHARE







મોરબીમાં બ્રહ્મલિન સંત કલ્યાણદાજી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ ઉજવાઈ

મોરબી માળીયા હાઇવે ઉપર ઉદાસીન આશ્રમ આવેલ છે ત્યાંના બ્રહ્મલિન સંત કલ્યાણદાસજી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ નિમિતે ઉદાસીન આશ્રમ પીપળી  ખાતે જુદાજુદા કાર્યક્રમો યોજાયા હતા

મોરબીના ઉદાસીન આશ્રમ ખાતે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવેલસવારે પાદુકા  પૂજન કરવામાં આવ્યું હતું અને બાપુની સમાધિમાં પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે પૂજ્ય શરદમુની બાપુ દ્વારા ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ભારત વર્ષમાથી ૨૫૦ સાધુ સંતો આવ્યા હતા આ પ્રસંગે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાચંદ્રકાન્ત દફતરીરાકેશભાઈ અમૃતિયા, અનોપસિંહ જાડેજાભુપતભાઇ (મહેશ હોટલ)કાનજીભાઈ પટેલ (પીપળી) અને સમસ્ત પીપળીના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા






Latest News