ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

દિલ્હીમાં બેઠા વડાપ્રધાન મોદીએ ધારાસભ્ય કાંતિભાઈને મોરબીના વાવડ પૂછ્યા


SHARE







દિલ્હીમાં બેઠા વડાપ્રધાન મોદીએ ધારાસભ્ય કાંતિભાઈને મોરબીના વાવડ પૂછ્યા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેના પરિવાર સાથે દિલ્હી ગયા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંતિભાઈ અમૃતિયાને મોરબીના વાવડ પૂછયા હતા અને પરિવારિક વાતચીત કરી હતી

મોરબી માળિયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, તેમના પત્ની જયોત્સનાબેન અમૃતિયા અને દીકરો પ્રથમ અમૃતિયા દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીપ્રથમ તો મોરબીના વાવડ પૂછ્યા હતા અને ત્યાર બાદ પ્રથમ અમૃતિયાને તેના અભ્યાસ વિષેની માહિતી પૂછી હતી અને પરિવારિક વાતચીત કરી હતી ત્યાર બાદ કેન્દ્રિય ગૃહમંત્રી  અમિત શાહની શુભેચ્છા મુલાકાત લીધી હતી.






Latest News