મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરના કેસરીદેવસિંહને રાજ્યસભામાં લેવામાં આવતા મોરબી રાજપૂત સમાજ દ્વારા આતિશબાજી


SHARE







વાંકાનેરના કેસરીદેવસિંહને રાજ્યસભામાં લેવામાં આવતા મોરબી રાજપૂત સમાજ દ્વારા આતિશબાજી

ગુજરાત રાજ્યની રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજવાની છે જેના માટેના ઉમેદવારોના નામ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ છે ત્યારે મોરબી જીલ્લામાં આવતા વાંકાનેર રાજવી પરિવારના મહારાજા કેસરિદેવસિંહ ઝાલાને સત્તાવાર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે અને તેમણે પોતાનું ફોર્મ પણ ભરી દીધું છે ત્યારે મોરબી રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલાની આગેવાની હેઠળ નગર દરવાજાના ચોકમાં આતિષબાજીનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો ત્યારે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા અને જેઠાભાઇ મિયાત્રા, અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘના પ્રમુખ જયવંતસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા, રઘુભા ઝાલા, મેઘરાજસિંહ ઝાલા, મહાવીરસિંહ જાડેજા, નિરૂભા ઝાલા, દેવેન્દ્રસિંહ ઝાલા, જયદીપભાઈ હુંબલ, પ્રકાશભાઈ ચબાડ, નિકુંજભાઈ કોટક, રવિભાઈ રબારી, રુચિરભાઇ કારીયા, ઓમદેવસિંહ જાડેજા, કાજલબેન ચંડીભમ્મર, નીરજભાઈ ભટ્ટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા જે નિર્ણય લેવામાં આવેલ છે તેને મોરબી રાજપૂત સમાજ, અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ, કરણી સેના  અને મોરબી જિલ્લા ભાજપે આવકારયો છે અને એક મેકના મો મીઠા કરાવીને ઉજવણી કરી હતી






Latest News