માળીયા (મી)ના ખાખરેચી ગામે પ્રેમલગ્ન કરનારા યુવાનના ઘરમાં ઘૂસીને યુવતીના પિતા, માતા અને બહેને તોડફોડ કરીને આગ ચાંપી દીધી હળવદના ધુળકોટ ગામ નજીક છકડો રિક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ દંપતી સારવારમાં મોરબી નજીક આઈપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ મોરબી નજીકથી દારૂની એક બોટલ સાથે બે શખ્સ પકડાયા, 90 હજારથી વધુનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના ભાવપર પાસે ટ્રેન હડફેટે આવી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા
Breaking news
Morbi Today

મોરબી નજીકના ગાળા ગામે ડીડીઓના આદેશ પછી ડિમોલિશન શરૂ


SHARE











મોરબી નજીકના ગાળા ગામે ડીડીઓના આદેશ પછી ડિમોલિશન શરૂ

મોરબી નજીકના ગાળા ગામથી શાપર ગામ તરફ જતા રસ્ત ઉપર કાચા-પાકા દબાણો હતા જેથી કરીને રસ્તા ઉપરના ચાર મકાનો, દીવાલો, શૌચાલય અને બાથરૂમને તોડી પાડવામાં આવેલ છે આ દબાણો ટ્રાફિકમાં નડતર રૂપ હતા જેથી તેને તોડી પાડવામાં આવેલ છે જો કે, ડીડીઓ ડી.ડી. જાડેજાના આદેશ પછી આ કામગીરી કરવામાં આવી છે આ કામગીરી માર્ગ અને મકાન વિભાગના અધિકારી તેમજ તલાટી અને ઇન્ચાર્જ ટીડીઓની હાજરીમાં કરવામાં આવી હતી અને પોલીસનો બંદોબસ્ત પણ રાખવામા આવ્યો હતો






Latest News