મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

તેનઝીંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડના નોમિનેશન માટે ઓનલાઈન અરજી શરૂ


SHARE







તેનઝીંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડના નોમિનેશન માટે ઓનલાઈન અરજી શરૂ

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા તથા ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા તેનઝીંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ ૨૦૨૨માટે નોમિનેશન માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ અરજીઓ મોકલવાની છેલ્લી તારીખ: ૦૭-૦૭-૨૦૨૩છે.

આ એવોર્ડ ચાર કેટેગરીમાં આપવામાં આવશે. ‘Land adventure’, ‘Water (Sea) adventure’, ‘Air adventure’, and ‘Life Time achievement’, for adventure activities on Land, Sea and Air’. વધુ માહિતી માટે તથા Online નોમિનેશન મોકલવા માટે http://awards.gov.in પર લોગ-ઈન કરવું. ઓનલાઈન ભરેલ ફોર્મની નકલ અત્રેની કચેરીએ કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી, રૂમ.નં.૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલ બાગ, મોરબી ૨ ખાતે પહોંચાડવી. તા.૦૭-૦૭-૨૦૨૩ બાદ આવેલ તથા અધુરી વિગત વાળી અરજી સ્વીકાર્ય રહેશે નહિ તેમ મોરબી  જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.






Latest News