જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં સિદ્ધ સમાધી યોગ SSY ની શિબિર શરૂ


SHARE











મોરબીમાં સિદ્ધ સમાધી યોગ SSY ની શિબિર શરૂ

આજના યુગમાં માણસ ભાગદોડઆધિવ્યાધિ,ઉપાદી તનાવમાં જીવે છેજેના કારણે લોકોમાં અનિદ્રા,ડાયાબિટીસબ્લડ પ્રેશરકબજીયાતમાઈગ્રેન વગેરે રોગીથી ગ્રસ્ત છેમાનવ જીવન અનેક સમસ્યાઓથી ત્રસ્તઅસ્ત,વ્યસ્ત છે ત્યારે તન મનની તંદુરસ્તીની ખાસ જરૂરીયાત છે ત્યારે ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ સમાધિ યોગ ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જીવનને પૂર્ણ કળાએ ખિલવવા, અતિ સરળ તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાણાયામ, ધ્યાન, યોગ્ય ખોરાકની સમજ, યોગાસન, આંતરિક સમજણસદા આંનદમાં રહેવાની કળા શીખવવામાં આવશે પંચકોષ શુદ્ધિકરણ” પોઝીટીવ મેન્ટલ હેલ્થ અને પર્સનાલીટી ડેવેલોપમેન્ટની લેટેસ્ટ મોર્ડન ટ્રેઈનીંગ જે આંતરાષ્ટ્રીય સ્તરે (S.S.Y.) શિબિરમાં ઉપલબ્ધ છે આ શિબિરથી હઠીલા રોગોમાં રાહત થાય છેયોગની સચોટ જાણકારી તેમજ આવડત પ્રાપ્ત કરવા માટે મોરબીના જાણીતા સાધકના માર્ગદર્શન હેઠળ યોગાશનપ્રાણાયામધ્યાનનું માર્ગદર્શન પ્રાપ્ત કરવા ૧૨૫ જેટલા સાધકો અને વિસ જેટલા વોલેન્ટીયરએ દિવ્યજીવન જીવવા માટેની સાધના પ્રાપ્ત કરવા, વ્યશનમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા, માનવ જીવન સગા વહાલા સ્નેહીજનો માટે પરિવાર માટેસમાજ માટેદેશ માટે ઉપયોગી બને એવું જીવન કલ્યાણ માટે જીવન ઉપયોગી ભાથું પ્રાપ્ત કરવા  શિબિરમાં જોડાયેલ છે અને જીવનને યોગમયપ્રાણાયામમય બનાવવા માટે પ્રથમ દિવસે SSY નું ઈન્ટરોડક્શન કરવામાં આવ્યું છે અને શિબિરના ચૌદ દિવસનું શિડયુલ આપવામાં આવ્યું છે






Latest News