મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં સોનાપુરી સ્મશાનમાં ગેસ આધારિત ભઠ્ઠીના બિલ્ડિંગનું ધારાસભ્યના હસ્તે કરાયું ખાતમુહૂર્ત


SHARE











મોરબીમાં સોનાપુરી સ્મશાનમાં ગેસ આધારિત ભઠ્ઠીના બિલ્ડિંગનું ધારાસભ્યના હસ્તે કરાયું ખાતમુહૂર્ત

સરકાર દ્વારા ૧૫ મા નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂપિયા ૬૯.૪૨ લાખ રૂપિયા ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી બિલ્ડિંગ માટે આપવામાં આવેલ છે આ કામનું ખાતમુહૂર્ત મોરબી માળીયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીમાધાપર વાડી સોનાપુરી સ્મશાનના કર્તાહર્તા હર્ષદભાઈ કંઝારીયા, મોરબી પાલિકાના વહીવટદાર એન.કે. મુછાર પાલિકાના ચીફ ઓફિસર ડી.એસ. પરમાર સહિતના હાજર રહ્યા હતા






Latest News