મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા યોજાનાર તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ માટે માર્કસીટ પહોંચાડવા અપીલ


SHARE











મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા યોજાનાર તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ માટે માર્કસીટ પહોંચાડવા અપીલ

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્રારા યાદીમાં જણાવવામાં આવેલ છે કે મોરબીમાં વસવાટ કરતા સમસ્ત બ્રહ્મસમાજના કેજીથી પીજી(પોસ્ટ ગ્રેજયુએટ)સુધીના વિધાર્થી ભાઈ-બહેનોએ પોતાના માર્કશીટની ઝેરોક્ષ પાછળ પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખીને તા.૧૦-૭ પહેલા ઇનામ વિતરણ માટે જમા કરાવવી દેવાના રહેશ તેમજ કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરેલા કોઈપણ ઉંમરના બ્રહ્મ બંધુ-ભગીનીઓએ પણ પોતાની સિધ્ધિની વિગતો મોકલી આપવા યાદીમાં જણાવવામાં આવેલ છે.

આગામી સમયમાં મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાવાનો હોય તે માટે વિદ્યાર્થીઓ પાસેથી તેમના માર્કસીટ મંગાવવામાં આવેલા છે અને તા.૧૦-૭ પહેલા માર્કશીટ પહોંચાડવા જણાવવામાં આવેલું છે.માર્કસીટ પહોંચાડવા માટે ભુપતભાઇ પંડ્યા (પરશુરામધામ), અજયભાઈ ધાંધલ્યા (એનઆર ડાભી એન્ડ દોશી હાઈસ્કૂલ), રવીન્દ્રભાઈ ત્રિવેદી (ઓરીએન્ટલ ક્લાસીસ મોરબી-૨), હિરેનભાઈ મહેતા (પીજી પટેસ કોલેજ), જયેશભાઈ મહેતા (ઓમવીવીઆઇએમ કોલેજ), કલ્પેશભાઈ આચાર્ય (ઓસેમ જીએસસીબી), મનોજભાઈ જોષી (નીલકંઠ વિધાલય), દિનકરભાઈ પંડ્યા (ઓસેમ સીબીએસસી), ફાલ્ગુનીબેન દવે (ન્યુ ઓમશાંતિ વિધાલય), મિલાપભાઈ શુક્લ (ઓમશાંતિ વિધાલય), વિરલભાઈ ત્રિવેદી (નવયુગ વિદ્યાલય), પ્રતિક જોશી (તુલસી કોમ્પ્યુટર વીસી હાઈસ્કૂલ પાછળ), હિરેનભાઈ જોશી (નવજીવન વિધાલય), કૌશલભાઈ મહેતા (ભારતી વિધાલય), ડો બીકે લહેરૂનું દવાખાનું (શનાળા રોડ), સ્વ ડો.બળવંતભાઈ પંડ્યાનું દવાખાનું (વાઘપરા), મનીષભાઈ જોશી (નિર્મલ વિધાલય), કમલભાઈ દવે (બાલાજી ટેલીકોમ ફ્લોરા પાસે મોરબી-૨), અતુલભાઈ જોશી (મોરબી મિરર ઘનશ્યામ પ્લાઝા રવાપર રોડ), વ્યોમ લેબોરેટરી (વોડાફોન સ્ટોર પાછળ), નિરવભાઈ રાવલ (નાલંદા વિધાલય), દિપેનભાઈ ભટ્ટ (વીસી હાઈસ્કૂલ), ડો.શર્મા (એમએમ સાયન્સ કોલેજ), બિપીનભાઈ ભટ્ટ (નલિની વિધાલય વાવડી રોડ) અથવા એડવોકેટ નિતીનભાઈ પંડ્યા (રોયલ બેકરી પાસે સોઓરડી રોડ મોરબી-૨) પૈકી કોઇ એક જ જગ્યાએ મોકલી આપવાના રહેશે અને વધુ વિગતો માટે કે વોટસએપ દ્વારા માર્કશીટ મોકલવા માટેનો.૯૮૭૯૦ ૨૪૪૧૦ ઉપર સંપર્ક કરવા યાદી પ્રમુખ રવિન્દ્રભાઇ ત્રીવેદીએ યાદીમાં જણાવેલ છે.






Latest News