મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી નગરપાલિકા દ્વારા સૌ પ્રથમ ઇમ્પેકટ પ્લાન પાસ


SHARE







મોરબી નગરપાલિકા દ્વારા સૌ પ્રથમ ઇમ્પેકટ પ્લાન પાસ

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા GRUDA-2022(Gujarat Regularisation of unauthorised development act - 2022) તા.૧૭-૧૦-૨૨ થી રાજ્યમાં રહેલ અનિધિકૃત બાંધકામને દંડ લઈ રેગ્યુલર કરવા જાહેર કરેલ.જેમાં મોરબીનાં લાભ એસોસીએટ્સ કંપનીના પ્રોપરાઈટર એન્જિનિયર  કેયુરભાઈ પંડ્યા તથા એન્જિનિયર ચિરાગભાઈ પંડ્યા દ્વારા મોરબી નગરપાલિકામાં તથા મોરબી જિલ્લામાં પણ પ્રથમ ઇ-નગર ઓનલાઈન ઇમ્પેક્ટ પ્લાન એપ્રુવડ કરવામાં આવેલ જેને મોરબી નગરપાલિકાનાં ચીફ ઓફિસર ધર્માજી પરમાર તથા ટાઉન પ્લાનર મેહુલ પાંખનીયાના સપોર્ટ દ્વારા પ્લાન તા.૯-૬-૨૩ નાં રોજ પાસ થયો હતો.






Latest News