મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લગતા કાર ખાખ


SHARE







મોરબીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લગતા કાર ખાખ

મોરબી અયોઘ્યાપુરી મેઈન રોડ ઉપર આવેલ આસ્વાદ પાન નજીક સ્વીફ્ટ કાર નંબર જીજે ૨ કેએમ ૦૨૪૩ માં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જેથી કરીને કારમાં બેઠક વ્યક્તિ તૂતજ કારમાંથી નીચે ઉતારી ગયા હતા અને જોત જોતામાં આખી કાર આગની ઝપેટમાં આવી ગઇ હતી આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટિમ ત્યાં દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવામાં આવી હતી જો કેઆગ કાબુમાં આવી ત્યાં સુધીમાં કાર બળીને ખાખ થઈ ગયેલ છે






Latest News