મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની અવની ચોકડીએ ભરતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવાના કામનું ગુરૂવારે ખાતમહૂર્ત


SHARE







મોરબીની અવની ચોકડીએ ભરતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવાના કામનું ગુરૂવારે ખાતમહૂર્ત

મોરબીની અવની ચોકડી ચોમાસામાં બેટમાં ફેરવાઇ જાય છે ત્યારે લોકોની આ વર્ષો જૂની સમસ્યાને કાયમી ધોરણે ઉકેલવા માટેનું કામ મંજૂર કરવામાં આવેલ છે અને તેનું ગુરૂવારે ખાતમહૂર્ત કરવામાં આવશે

મોરબીની અવની ચોકડીએ ચોમાસામા વરસાદી પાણી ભરાઈ જાય છે જેથી કરીને લોકોને હેરાન થવું પડે છે માટે આ પ્રશ્નને ઉકેલવા માટે સ્થાનિક સોસાયટીના લોકોએ ઘણી વખત રજૂઆતો કરી હતી તેને ધ્યાને લઈને વરસાદી પાણીના નિકાલનું યોગ્ય નિરાકરણ લાવવા માટેના કામને મંજૂર કરવામાં આવેલ છે ત્યારે આગામી પહેલી તારીખે સવારે સાડા નવ વાગ્યે અવની ચોકડીએ પાઇપ લાઇન નાખવાના કામનું ખાતમહૂર્ત કરવામાં આવશે ત્યારે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા સહિત આગેવાનોની હાજર રહેશે






Latest News