મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

સિદસર ટ્રસ્ટમાં મોરબી જીલ્લાના યુવા પાંખના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, ઉપપ્રમુખ રાકેશભાઈ કાવર


SHARE







સિદસર ટ્રસ્ટમાં મોબી જીલ્લાના યુવા પાંખના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, ઉપપ્રમુખ રાકેશભાઈ કાવર

સિદસર ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જુદાજુદા જિલ્લામાં યુવા પાંખના હોદેદારોની વરણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોબી જીલ્લામાં યુવા પાંખના હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે મોરબી જિલ્લાના જાણીતા યુવા ઉદ્યોગપતિ અને મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરાની વરણી કરવામાં આવી છે તેવી જ રીતે મોરબી જિલ્લા યુવા પાંખના ઉપપ્રમુખ તરીકે મોરબી તાલુકા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ રાકેશભાઈ કાવરની વરણી કરવામાં આવી છે જેથી કરીને બંને હોદેદારોને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે






Latest News