મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મો૨બીની એડી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં પોકસો કેસના આરોપીનો નીર્દોષ છુટકારો


SHARE







મો૨બીની એડી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં પોકસો કેસના આરોપીનો નીર્દોષ છુટકારો

મોરબી બી ડીવી પોલીસ સ્ટેશનમાં આ કામના ફરીયાદીએ ફરીયાદ આપેલ કે આ કામના આરોપીએ ફરીયાદીની દીક૨ીને કાયદેસરના વાલીપણાંમાથી ફ૨ીયાદીની જાણ બહાર તેમની દીકરીને અપહ૨ણ ક૨ી માળીયા લઈ જઈ અન્ય આરોપીના ઘ૨માં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ ક૨ી ભોગબનના૨ને જો કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ગુનો કરેલ બાબતનો ગુનો કરેલ હોવાની ફરીયાદીએ ફરીયાદ કરતા ઉપરોકત ફરીયાદ ૫૨થી મો૨બી બી ડીવી પોલીસે આરોપી વીરુદ્ધ આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, વીગેરે તથા પોકસો. અધી.ની કલમ ૫ વીગેરે મુજબનો ગુનો નોંધેલ. અને આરોપીની ધરપકડ કરેલ. સદરહુ કેસ અત્રેની એડી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં શરુ આરોપી તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રીશ્રી દીલ પભાઈ અગેચાણીયા રોકાયેલ. થયેલ.

આ કામે ફરીયાદીપક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદા તથા પંચો તથા ડોકટ૨શ્રી તથા તપાસ ક૨ના૨અધીકા૨ીશ્રી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલશ્રી દવારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદપક્ષે ફ૨ીયાદથી વીરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને આ કામના ફરીયાદીના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૈખીક પુરાવા દ૨મીયાન ફરીયાદપક્ષને સમર્થન આપેલ નથી. તેમજ આ કામના આરોપીએ આ કામના ફરીયાદીની દીકરીને કાયદેસ૨ના વાલીપણામાંથી લઈ જઈ તે સગીર વયની હોવાનું જાણવા છતા આરોપીએ ભોગબનનાર સાથે બળજબરી શરીર સબંધ બાંધી બળાત્કાર કરેલ હોવાનું ફ૨ીયાદપક્ષે સાબીત કરેલ નથી. તેમજ ફરીયાદપક્ષ પોતાના કેસ શંકા રહીત પુ૨વા૨ ક૨વો જોઈએ જે ક૨ી શકેલ નથી. તેમજ સુપ્રીમકોર્ટ તથા હાઈકોર્ટના વીવીધ ચુકાદાઓ ૨જુ ક૨ી દલીલ કરેલ છે. જયા સુધી આરોપી વીરુધ્ધ કેસ પુ૨વા૨ ન થાય ત્યા સુધી આરોપીને સજા ન કરી શકાય. ઉપરોકત બાબતે બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષના એડવોકેટ દીલીપ આર અગેચાણીયાની દલીલ માન્ય રાખી આરોપીને નીર્દોષ ઠરાવી છોડવાનો હુકમ કરેલ. આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી શ્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે. ડી. સોલંકી, મોનીકા ગોલતર, હીતેશ ૫૨મા૨, ૨ોકાયેલા હતા.






Latest News