મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે ભાગવત સપ્તાહનું આયોજન


SHARE







મોરબીના નાની વાવડી ગામે ભાગવત સપ્તાહનું આયોજન

મોરબી તાલુકાના નાની વાવડી ગામે આવેલ રામદેવપીર મંદિર નકલંક ધામ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને આ કથાનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આયોજકોએ આહ્વાન કર્યું છે

નાની વાવડી ગામે રામદેવપીર મંદિર નકલંક ધામ દ્વારા આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટ મંદબુદ્ધિના બાળકોની સ્કૂલ નિર્માણના લાભાર્થે તા. ૯ ને મંગળવારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કથાની પુર્ણાહુતી તા. ૧૫ ના રોજ છે અત્રે ઉલેખનીય છે કે, તા ૯ ના રોજ પોથીયાત્રા યોજાશે અને ત્યાર બાદ કથામાં વિવિધ પ્રસંગ ધામધુમથી ઉજવણી કરવામાં આવશે આ કથા સવારે ૮:૩૦ થી ૧૨: ૩૦ સુધી સી હલશે અને શ્રોતાઓને કથાનું રસપાન શાસ્ત્રીજી રાજેન્દ્રપ્રસાદ કરાવશે તેમજ રાતે સંતવાણી અને ભજન સહિતના કાર્યક્રમ રાખવામા આવેલ છે






Latest News