મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા! મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કોરોનાના ૧૬ કેસ નોંધાતા, ૯૫ એક્ટિવ કેસ


SHARE











મોરબી જીલ્લામાં કોરોનાના ૧૬ કેસ નોંધાતા૯૫ એક્ટિવ કેસ

મોરબી જીલ્લામાં કોરોના સતત આગળ વધી રહ્યો છે અને રોજે કેસ આવે છે ત્યારે સોમવારે ૮૦૬ લોકોના મોરબી જીલ્લામાં આરોગ્ય વિભાગની ટિમ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેના ટેસ્ટિંગ કરવામાં આવતા કોરોના ૧૬ પોઝીટીવ કેસ મોરબી જીલ્લામાં નોંધાયા છે

હાલમાં આરોગ્ય વિભાગમાંથી આવેલ માહિતી મુજબ ગુરુવારે મોરબી તાલુકામાં ૧૨મોરબી શહેરમાં ૩  અને ટંકારા ગ્રામ્યમાં ૧ કોરોનાનો કેસ નોંધાયો છે જો કેવાંકાનેર, માળીયા અને હળવદ તાલુકામાં નવો એકપણ કેસ નોંધાયેલ નથી આજની તારીખે જીલ્લામાં કોરોનાના ૯૫ એક્ટિવ કેસ છે જે દર્દીઓની સારવાર ચાલી રહી છે મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે લોકો દ્વારા તકેદારી રાખવામા આવે તે જરૂરી છે અને છેલ્લા દિવસોમાં જેને કોરોના પોઝિટિવ આવેલ હતા તે દર્દીઓમાંથી ૩૫ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવેલ છે






Latest News