મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના
Breaking news
Morbi Today

મોરબીમાં ભક્તિનગર સર્કલ પાસે ગેસની લાઇનમાં લીકેજથી આગ: લોકોમાં ફફડાટ


SHARE







મોરબીમાં ભક્તિનગર સર્કલ પાસે ગેસની લાઇનમાં લીકેજથી આગ: લોકોમાં ફફડાટ

મોરબી શહેરના સનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે આવેલ ઓવરબ્રિજ નજીક વંડામાં કોઈ કારણોસર ગેસની પાઇપલાઇનમાં લીકેજ થવાથી આગ લાગવાની ઘટના બની હતી જેથી ઓવરબ્રિજના સર્વિસ રોડને બંધ કરવામાં આવ્યો હતો અને ત્યાં ટ્રાફિક વ્યવસ્થા બંધ કર્યા બાદ તાત્કાલિક આ બનાવ અંગેની મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વંડામાં જે જગ્યાએ ગેસની પાઇપલાઇન લીકેજ થવાના કારણે આગ લાગી હતી ત્યાં પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો સદનસીબે આગ લાગવાની આ દુર્ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા થયેલ હતી અને ગેસ કંપનીનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે અને ગેસ લીકેજના કારણે જે જગ્યાએ આગ લાગવાની ઘટના બની હતી ત્યાં રીપેરીંગ કામ ચાલુ કર્યું હતું






Latest News