મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીની બંધુનગર પ્રાથમિક શાળા ખાતે નશાકારક દ્રવ્યોથી થતા નુકસાન અંગે જાગૃતિ માટે બાળકોને અપાયું માર્ગદર્શન


SHARE







મોરબીની બંધુનગર પ્રાથમિક શાળા ખાતે નશાકારક દ્રવ્યોથી થતા નુકસાન અંગે જાગૃતિ માટે બાળકોને અપાયું માર્ગદર્શન

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામે બંધુનગર પ્રાથમિક શાળા ખાતે નશાકારક દ્રવ્યોથી થતા નુકસાન બાબતે બાળકોમાં જાગૃતિ આવે તે માટે જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સમગ્ર શિક્ષા અભિયાન મિશન મોરબી જિલ્લા દ્વારા શ્રી બંધુનગર પ્રાથમિક શાળામાં નશાકારક દ્રવ્યોથી થતા નુકશાન અને જાગૃતિ અંગેની તાલીમ યોજાઈ હતી.આ તકે કૌતુંબેન પાંચિયા દ્વારા બાળકોને મુદાસરનું સરસ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ તેમ શાળાના આચાર્ય અમૂલભાઇ જોષીએ યાદીમાં જણાવેલ છે






Latest News