મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ પ્રીસ્કૂલમાં પદવીદાન સમારોહ યોજાયો


SHARE







મોરબીની નવયુગ પ્રીસ્કૂલમાં પદવીદાન સમારોહ યોજાયો

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના નવયુગ પ્રેપ સેક્શન નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલનવયુગ પ્રિસ્કૂલ અને નવયુગ કિડ્સ (ઇંગ્લીશમીડીયમ) વિભાગમાં ગ્રેજ્યુએશન ડે ઉજવાયો હતો. અને નવયુગ પ્રેપ સેક્શનમાં સિનિયર કેજી માં અભ્યાસ કરતા બાળકો પોતાનું પ્રીસ્કુલ એજ્યુકેશન પૂરું કરતા હોય તેવા દરેક બાળકોને જે રીતે યુનિવર્સિટીમાં પદવીદાન યોજાય છે તે જ રીતે થીમથી બાળકોને હેટ તેમજ પ્રી સ્કૂલ ગ્રેજ્યુએશન પદવી એનાયત કરી હતી તેમજ સાથે સાથે તમામ ભૂલકાઓએ અવનવી કૃતિઓ રજૂ કરી શ્રોતાઓને મંત્રમુક્ત કર્યા હતા. જેમ કોલેજમાં ત્રણ વર્ષ પછી ડિગ્રી એટલે કે પદવી એનાયત કરવામાં આવે છે તેવી જ રીતે જે વિદ્યાર્થીઓએ પ્રી એજ્યુકેશનના ત્રણ વર્ષ પૂર્ણ કરેલ છે તે તમામ વિદ્યાર્થીઓને તેમનું રિપોર્ટ કાર્ડહેટ તેમજ બેલ્ટ પહેરાવી સન્માનિત કર્યા હતા આ તકે બહોળી સંખ્યામાં પેરેન્ટ્સ ઉપસ્થિત રહી બાળકોનાં ઉત્સાહને વધાર્યો હતો. આ સફળ આયોજન માટે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા દ્વારા સમગ્ર ટીમને બિરદાવી હતી અને વિદ્યર્થીઓને અભિનંદન આપ્યા હતા






Latest News