મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરના વિધાર્થીઓની રાજ્યકક્ષાએ કરાઇ પસંદગી


SHARE











મોરબી સાર્થક વિદ્યામંદિરના વિધાર્થીઓની રાજ્યકક્ષાએ કરાઇ પસંદગી

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ દ્વારા મધ્યઝોન પ્રદેશ કક્ષાએ ખૂબ જ સારું પ્રદર્શન બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં કરવામાં આવ્યું હતું જેથી કરીને આ શાળાના ચાર વિદ્યાર્થીઓની રાજ્યકક્ષાએ પસંદગી કરવામાં આવી છે.

મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી દ્વારા આયોજિત મધ્યઝોન પ્રદેશ કક્ષાએ બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન પહેલા મોરબી જિલ્લા કરવામાં આવ્યું હતું તેમાં સાર્થક વિધા મંદિરના ચાર વિધાર્થીઓ ઝોન કક્ષાએ વિજેતા બન્યા છે જેથી કરીને તેની રાજ્યકક્ષા માટે પસંદગી કરવામાં આવેલ છે જેમાં વિભાગમાં વકતૃત્વ સ્પર્ધામાં ધો.૫ ની વિધાર્થીની પીપળીયા એંજલ જે. દ્વિતીય ક્રમે, “ વિભાગ વક્તૃત્વ સ્પર્ધામાં ધો. ૭ ની વિધાર્થીની પીપળીયા પલક જે. પ્રથમ ક્રમે, “વિભાગ લોકવાદ્ય સંગીત ધો. ૭ નો વિધાર્થી રાણપરા હરીશ આર. પ્રથમ ક્રમે અને ખુલ્લો વિભાગ લોકવાર્તા ધો. ૬ નો વિધાર્થી ગઢવી આદિત્ય ડી. પ્રથમ ક્રમે વિજેતા બનેલ છે જેથી કરીને શાળાના સંચાલક કિશોરભાઈ શુકલે તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી છે






Latest News