મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં લુહાર સમાજ આયોજિત કથા અને સમૂહલગ્નમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આપી હાજરી


SHARE







મોરબીમાં લુહાર સમાજ આયોજિત કથા અને સમૂહલગ્નમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આપી હાજરી

મોરબીના શ્રી વિશ્વકર્મા ફાઉન્ડેશન તેમજ સમુહલગ્ન સમિતિ શ્રી મચ્છુ કઠીયા લુહાર સમાજ-મોરબી દ્વારા ૫૧ પોથીજી શ્રીમદ્ ભાગવત સપ્તાહ તથા લાડકવાઈ દીકરીોના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતુ.મોરબી મચ્છુકઠિયા લુહાર સમાજના સહસહયોગ થકી શ્રી વિશ્વકર્મા ફાઉન્ડેશન ટ્રસ્ટ સમુહ લગ્ન સમિતિ મોરબી દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ તા.૧૧ જાન્યુઆરી થી ૧૭ જાન્યુઆરી સુધી હતી તથા તેજ સમિતિ દ્વારા આયોજિત સમૂહ લગ્ન તા.૧૭ જાન્યુઆરીના શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમિયાન ઉજવાતા રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ સીથે યોજાયા હતા.વ્યાસપીઠેથી કથાકાર નિખીલભાઈ દ્વારા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવવામાં આવ્યુ હતું જેનો લુહાર સમાજ સહિત સર્વ ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો કે અહીંના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાએ પણ કથામાં હાજરી આપી હતી.






Latest News