મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનની મોરબીની રીયલ ક્રિકેટ એકેડેમીના કોચે મૂલાકાત લીધી


SHARE







ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનની મોરબીની રીયલ ક્રિકેટ એકેડેમીના કોચે મૂલાકાત લીધી

રાજકોટ ખાતે બે દિવસ પહેલા ભારતીય ક્રિકેટ મેચ રમવા માટે આવી હતી ત્યારે મોરબીની રીયલ ક્રિકેટ એકેડેમીના કોચ વિશાલભાઈ ભીમાણીએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કેપ્ટન હાર્દિક પંડ્યા અને અન્ય ખેલાડીઓની મુલાકાત લીધી હતી જે મોરબી જીલ્લાનું ગૌરવ છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં આવેલ રીયલ ક્રિકેટ એકેડેમી ખાતે સૌરાષ્ટ્રમાં સૌથી મોટી અને વધુ સારી સુવિધાઓ ખેલાડીઓના આપવામાં આવી રહી છે અને આજની તારીખે કોચ વિશાલભાઈ ભીમાણીના માર્ગદર્શન હેઠળ ઘણા ખેલાડીઓ ક્રિકેટ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે તૈયાર થઈ રહ્યા છે આગામી સમયમાં રીયલ ક્રિકેટ એકેડેમીના ખેલાડીઓ રણજી ટ્રોફી કે પછી બીજા કોઈ લેવલની ટ્રોફી સુધી રમવા માટે જાય તેના પ્રયાસો હાલમાં કોચ અને તેની ટિમ દ્વારા કરવામાં આવી રહ્યા છે






Latest News