મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમયાત્રામાં રાજ્યમંત્રી સહિતના જોડાયા વાંકાનેરમાં તળાવો ભરવા માટે સૌની યોજના લિંક-૩, પેકેજ-૩ નું ખાતમુહૂર્ત કરાયુ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ગરીબ અને વંચિત બાળકોને નિઃશુલ્ક RTE ફોર્મ ભરી આપવામાં આવશે મોરબી જિલ્લામાં આવતીકાલથી ત્રણ દિવસ જિલ્લા, તાલુકા, પાલિકા અને મહાપાલિકાની બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જૂના ઘાંટીલા નજીક મીઠાના રણમાં બોલી રાસ ગરબાની રમઝટ


SHARE











માળીયા (મી)ના જૂના ઘાંટીલા નજીક મીઠાના રણમાં બોલી રાસ ગરબાની રમઝટ

સામાન્ય રીતે નવરાત્રી કે પછી પ્રસંગમાં ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે જો કે, તાજેતરમાં મીઠાના રણમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આ વાત સાંભળીને જરાપણા ચોંકી જવાની જરૂર નથી કેમ કે, માળીયા મિયાણા તાલુકાનાં જુના ઘાટીલા ગામના વતની વિજયભાઇ ચંદુભાઇ દેત્રોજા દ્વારા ગામની સ્કુલના ૫૦૦ વિદ્યાર્થીઓ સાથે સગા સબંધી અને મીત્ર વર્તુળ સહીત કુલ મળીને ૮૦૦ લોકો માટે જૂના ઘાટીલાથી દૂર મીઠાના રણમાં ૩૫ કિલોમીટર અંદર આવેલ મેડકધામના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાર તમામ લોકો માટે ભોજન સહિતની સુવિધા ઊભી કરવામાં આવી હતી જો કે, આ પ્રવાસમાં જોડાયેલા મહિલાઓ સહિતના લોકોએ રણમાં રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને આ પ્રવાસને યાદગાર બનાવ્યો હતો અને ખાસ કરીને દિકરીના જન્મદિવસ દિવસ નીમીતે ચકલીના માળાનુ વિતરણ, વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન વિગેરે જેવા કર્યો કરીને આજના યુવાનોને પશ્ર્ચિમ સંસ્કૃતીથી દૂર રહીને સમાજ ઉપયોગી બનાવની પ્રેરણા વિજયભાઇ ચંદુભાઇ દેત્રોજા દ્વારા આપવામાં આવી રહી છે
 






Latest News