મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

ટાઇટલ :સમજો તો વાત સાવ clear છે,


SHARE







સાદા અને dizital શબ્દોની અવનવી રચના

 

ટાઇટલ :સમજો તો વાત સાવ clear છે,

ન કોઇ ને બીલકુલ time છે,

છતાં પણ બધા on lion છે

ઘણા કઠણ તો ઘણા ezi  છે,

તેમ છતાં પણ ઘણા bizi  છે,

 

ઘણા સારા તો ઘણા fraud છે,

ઘણા નબળા તો ઘણા top છે,

ઘણા ના જીવન discharj છે

છતા વપરાશ power full છે,

 

અભણ ધરાવે  vots up ગૃપ છે

ચાર ધોરણ ફેઈલને fesbook છે

બેંકો માં નહી રાખતા belens છે

છતાં મોબાઈલ ના deta ફૂલ છે,

 

જીવન સાદા  પણ gem ફૂલ છે,

ફોટા નિહાળી રહ્યા zoom છે,

રમત બધી એમાં down load છે

વાતો બધા કરી રહ્યા up load,

 

બાળકો ડાઉન લોડ કરે ep છે,

મહેમાન પાસે  ગુગલ mep છે,

ઉડે ઉંઘ વહેલી એવી ring છે,

છતાપણ હવે જીવન silent છે 

 

હજુ લેન્સ નથી પણ belens છે 

જુઓ તો જીવન play store છે 

છતા લગભગ બધા  hang છે

"રાજ" એટલે તો ફોન on hold છે

 

રચના : રાજેશભાઇ એસ. કુકરવાડિયા,

( વ્યાસ ) ધ્રુવનગર(મોરબી)

__________________________






Latest News