મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મુંબઈમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ઉદ્યોગકારો સાથે થતાં ફ્રોડ રોકવા સીટની રચના કરાશે


SHARE







મોરબીના ઉદ્યોગકારો સાથે થતાં ફ્રોડ રોકવા સીટની રચના કરાશે

મોરબીમા સીરામીક ઉદ્યોગ આજે ભારતનુ ૯૫ % ટાઈલ્સ અને સેનેટરીવેરનુ ઉત્પાદન કરે છે ત્યારે આ કલ્સ્ટરમા આવતી અનેક સમસ્યામાની સૌથી મોટી સમસ્યા સીરામીક ઉદ્યોગકારોને ટાઈલ્સ ઉત્પાદન કરીને દેશના અલગ અલગ રાજ્યોમા કરતા વેચાણમા અમુક વેપારીઓ માલ લઈને પેમેન્ટ ખોટા કરે છે તેમજ દિવસે દિવસે વઘતી જતા ફ્રોડને કારણે નાણા ફસાઈ જતા હોય છે ત્યારે તે બાબતમા ઘારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમા મોરબી સીરામીક એસો.ના પ્રમુખો ગાંઘીનગર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા અને સીટની રચના કરવા માટે રજુઆત કરવામાં આવી હતી અને તેના અનુસંઘાને રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવને મોરબી સીરામીક એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, વિનોદભાઈ ભાડજા અને કિરીટભાઈ પટેલ મળીને સીટની રચના કરવા માટે મિટીંગ મળી હતી






Latest News