મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ જડેશ્વર દાદાના આશીર્વાદ લીધા


SHARE







વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ જડેશ્વર દાદાના આશીર્વાદ લીધા

વાંકાનેર કુવાડવા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીનો વિજય થયા બાદ તેઓ આજે વાંકાનેર તાલુકામાં રત્ન ટેકરી ઉપર બિરજતા સુપ્રસિદ્ધ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીને તેના આશીર્વાદ લેવા માટે આવ્યા હતા ત્યારે મંદિરના મહંત રતિભાઈ ત્રિવેદી, મોરબી જિલ્લા ભાજપના માજી મહામંત્રી હિરેનભાઇ પારેખ, કારોબારી સભ્ય ગુજરાત પ્રદેશ યુવ ભાજપ ચેતનગીરી ગોસ્વામી, પીએસઆઈ બી.પી. સોનારા સહિતના હાજર રહ્યા હતા તેવું સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરના લઘુ મહંત જિતેન્દ્રભાઈ ત્રિવેદીએ માહિતી આપતા જણાવ્યુ હતું






Latest News