મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

કચ્છના સાંસદે લોકસભાના શિયાળુ સત્રમાં ૧૭ થી પ્રશ્નો રજુ કર્યા


SHARE







કચ્છના સાંસદે લોકસભાના શિયાળુ સત્રમાં ૧૭ થી પ્રશ્નો રજુ કર્યા

૧૭ મી લોકસભા શિયાળુ સત્ર દરમ્યાન કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા કચ્છ અને ગુજરાતને લગતા તારાંકિત અને અતારાંકિત ૧૭ થી વધુ પ્રશ્નો રજુઆત કરવામાં આવેલ છે જેમાં FCI, સ્ટાર્ટઅપકૃષિ ને લગતા પ્રશ્નો, વિલેજ સેન્ટર પ્રેન્યોરશીપ પ્રોગ્રામ, યુરિયા વિતરણ, સુક્ષમ અને લઘુ ઔર મધ્યમ ઉધમ મંત્રી વિવાદ સમાધાન પ્લેટફોર્મ MSME વિલંબિત મામલા, હાઇપરલુપ ટ્રેન સબંધીત પ્રશ્નો રજુ કરી ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રી, વાણીજય અને ઉધોગ મંત્રી, રક્ષામંત્રી, સૂચના અને કૃષિ મંત્રી, રેલ્વે મંત્રી સહિત વિવિધ મંત્રીઓ પાસેથી જવાબો પ્રાપ્ત કર્યા હતા. કચ્છના સાંસદે નયા ભારત નિર્માણના સંકલ્પ સાથે આગળ વધતી કાર્યશીલ, નિર્ણાયક સરકાર તથા વિકાસશીલ ભારત ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વદેશી-સ્વાવલંબી અને સક્ષમ આત્મનિર્ભર ભારતનો સુત્ર સાર્થક થઈ રહ્યો છે તેમ જણાવ્યુ હતું.






Latest News