મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના સતવારા સહકાર મંડળ દ્વારા કાલે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન


SHARE







મોરબીના સતવારા સહકાર મંડળ દ્વારા કાલે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન

મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા ઈન્ડીયન મેડીકલ એસોસીએશન (મોરબી) ના સહયોગથી તા ૨૫-૧૨-૨૦૨૨ ને રવિવારના રોજ પાંચમો ફી સર્વરોગ નિદાન કેમ્પબ્લડ ગૃપીંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્પમાં મગજના નિષ્ણાંતહૃદયના નિષ્ણાંતબાળરોગ નિષ્ણાંતઓર્થોપેડીકચામડીના,જનરલ સર્જનસ્ત્રીરોગઆંખનાકાન-નાક-ગાળામાનસિકફીઝીયોથેરાપીસ્ટ તેમજ એકયુપ્રેશરડેન્ટલ અને આયુર્વેદીક નિષ્ણાંત ડોકટરો આ કેમ્પમાં સેવા આપશે. આ કેમ્પનું સ્થળ પંચાસર રોડ માધાપર વાડી પ્રાથમિક શાળા રાખવામા આવેલ છે અને સમય સવારે ૯ થી ૧ સુધીનો રાખવામા આવેલ છે આ કેમ્પમાં દરેક દર્દીઓને ડોકટરઓની ભલામણ મુજબ દવા પણ ફી આપવામાં આવશે. જેના દાતા તરીકે લાઈફ કેર માર્કેટીંગ તથા અમૃતમ ફાર્મા છે. આ કેમ્પનો મોરબીના જરૂરીયાતમંદ લોકોએ લાભ લેવા સતવારા સહકાર મંડળ મોરબીના પ્રમુખ મેરૂભાઈ કંઝારીયામંત્રી લાલજીભાઈ જાદવકન્વીનર ડો.મહેશભાઈ ડાભીકન્વીનર પ્રેમજીભાઈ સોનગ્રાકન્વીનર ડો.ગણેશભાઈ નકુમ દ્વારા લોકોને આ કેમ્પનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવેલ છે






Latest News