મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબીમાં સર્કિટ હાઉસ સામે ૧૬ ગેરકાયદે બંધકામોને પાલિકાએ તોડી પડ્યા


SHARE







મોરબીમાં સર્કિટ હાઉસ સામે ૧૬ ગેરકાયદે બંધકામોને પાલિકાએ તોડી પડ્યા

મોરબીમાં સર્કિટ હાઉસ પાસે પાકા દબાણો કરી લેવાં આવ્યા હતા જેની સ્થાનિકોએ રજૂઆત કરી હતી જેથી કરીને મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા ગઇકાલે આ દબાણોને તોડી પાડવામાં આવ્યા છે અને કુલ મળીને ૧૬ હજેટલા પાકા દબાણોને તોડવામાં આવ્યા હતા

 મોરબી વિધુતનગર સોસાયટીના લોકોએ કલેકટરને રજુઆત કરી હતી કેસર્કિટ હાઉસ સામે મહેન્દ્રનગર રોડ સર્વિસ રોડ પાસે ગેરકાયદે કાચા પાકા દબાણો કરી દુકાનો અને મકાનો બનાવી લેવામાં આવ્યા છે અને આવારા તત્વોનો અડ્ડો જામે છે, દેશી દારૂના અડ્ડા પણ ચાલતા હોય આવારા તત્વોના ત્રાસથી બહેનો અને દીકરીઓને ત્યાંથી નીકળવું મુશ્કેલ બને છે. જેથી ગેરકાયદે દબાણો તોડવાની માંગ થઈ હતી જેને ધ્યાને લઈને પાલિકા દ્વારા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતુ જેની પાલિકામાથી મળતી માહિતી મુજબ આઠ દુકાનોબે મકાનોબે ડેલા સહિત કુલ ૧૬ દબાણો ઉપર બુલડોઝર ફેરવીને દબાણો દૂર કરી દેવામાં આવ્યું છે 






Latest News