મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી સોની સમાજ દ્વારા યોજાયેલ રંગોળી સ્પર્ધાનું પરિણામ જાહેર


SHARE







મોરબી સોની સમાજ દ્વારા યોજાયેલ રંગોળી સ્પર્ધાનું પરિણામ જાહેર

મોરબી શ્રીમાળી સોની યુવા સંગઠન દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા સમાજના બાળકો દ્વારા ચિત્રકામ માટેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી સોની સમાજના બાળકોએ ચિત્રકામમા ભાગ લીધો હતો તથા સોની સમાજની સ્ત્રીઓએ રંગોળીમાં ભાગ લીધો હતો.

જેમાં નિર્ણાયક તરીકે યોગેન્દ્રજી આડેસરા તથા નટુભાઈ જોશીએ સેવા આપી હતી અને આ સંપૂર્ણ આયોજન સંગઠનના પ્રમુખ રૂપેશ રાણપરા તથા સંપૂર્ણ શ્રીમાળી સોની યુવા સંગઠને મળીને કરેલ હતું જેમાં રંગોળી સ્પર્ધામાં વિજેતા ક્રિષ્નાબેન મનોજભાઈ રાણપરા, નીકિતાબેન બિરજુભાઈ, પાટડીયા, પૂજાબેન જયેશભાઇ માંડલિયા, વિશ્રુતી બ્રિજેશભાઈ પાટડીયા અને પ્રિયન્કા અમિતભાઈ પાટડીયા છે જો કે, ચિત્રકામ સ્પર્ધામાં નાના બાળકોમાં જીયા રૂપેશભાઈ રાણપરા, વ્રજ અમિતભાઈ પાટડીયા અને આરવ પરિમલભાઈ પાટડીયા તેમજ મોટા બાળકોમાં કશ્યપ નીરવભાઇ પારેખ, મંથન બિરજુભાઈ પાટડીયા અને જશ પારસભાઈ પાટડીયા વિજેતા થયેલ છે






Latest News