મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા
Breaking news
Morbi Today

મોરબી ખાતે ચૂંટણી ખર્ચ નિરીક્ષકના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ


SHARE







મોરબી ખાતે ચૂંટણી ખર્ચ નિરીક્ષકના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

મોરબીમાં ચૂંટણી ખર્ચ નિરીક્ષક સિધ્ધાર્થ દંગીના અધ્યક્ષસ્થાને તાલુકા સેવા સદન ખાતે ચૂંટણી નિરીક્ષણ બાબતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

આ બેઠક અન્વયે ચૂંટણી ખર્ચ નિરીક્ષક સિધ્ધાર્થ દંગીએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે નિમાયેલી ફ્લાઈંગ સ્ક્વોડએકાઉન્ટિંગ ટીમ સહિતની ટીમોને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ ટીમો પાસેથી સંલગ્ન માહિતી મેળવી તમામ બાબતોનું જિણવટ ભર્યું નિરીક્ષણ કરવા સુચના આપી હતી.

આ બાબતે મોરબી પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી ડી.એ.ઝાલાએ તમામ ટીમોને સતત સંપર્કમાં રહીને ટુ-વે કોમ્યુનિકેશન જાળવી રાખવા જણાવ્યું હતું. આ બેઠકમાં મોરબી જિલ્લા વિકાસ અધિકારી અને મોરબી જિલ્લા ચૂંટણી ખર્ચ નિરીક્ષક પરાગ ભગદેવનાયબ જિલ્લા વિકાસ અધિકારી અને મોરબી જિલ્લા મદદનીશ ચૂંટણી ખર્ચ નિરીક્ષક ઈશિતાબેન મેરલાયઝન ઓફિસર પી.એમ.જાડેજા તેમજ ફ્લાઇંગ સ્ક્વોડ અને એકાઉન્ટિંગ ટીમ સહિતની વિવિધ ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા






Latest News