મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં જુલતા પુલની ગોઝારી ઘટનાના પગલે વેપારીઓએ બંધ પાડ્યો


SHARE







મોરબીમાં જુલતા પુલની ગોઝારી ઘટનાના પગલે વેપારીઓએ બંધ પાડ્યો

મોરબીમાં મચ્છુ જળ હોનારત સમાન ઝુલતા પુલની દુર્ઘટનામાં ૧૪૦ થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે સમગ્ર મોરબી એકજૂટ થઈ ગયો હતો અને સેવા કામમાં લાગી ગયો હતો તેમજ તંત્ર દ્વારા પણ પૂરતી બચાવ અને રાહતની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી તે દરમિયાન આજે સવારથી જ મોરબીના નગર દરવાજા ચોક સહિતના મુખ્ય બજાર વિસ્તારોમાં વેપારીઓ અને વેપારી એસોસિએશન દ્વારા સત્તાવાર રીતે બનાવને પગલે શોકમય બંધ પાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે અમુક રાહદારીઓ તરફથી એવી પણ વાત સાંભળવા મળી હતી કે શહેરના રવાપર રોડ વિસ્તારમાં અમુક વિસ્તારમાં દિકાનો ખુલ્લી રાખવામાં આવી હતી..!






Latest News