મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના અનાવરણ પહેલા હાથી, ઘોડા, બગીઓ, બાઇક, ગાડી સાથે મહારેલી યોજાશે


SHARE







મોરબીમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના અનાવરણ પહેલા હાથી, ઘોડા, બગીઓ, બાઇક, ગાડી સાથે મહારેલી યોજાશે

મોરબીમાં 'સેવા એજ સંપત્તિ' ફાઉન્ડેશન દ્વારા આગમી તા, 30 ના રોજ લોખંડી પુરુષ સરદાર પટેલ તેમજ શહીદવિરોની પ્રતિમાનો અનાવરણના કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે મહારેલી પણ યોજાશે જેમાં હાથી, ઘોડા અને બાઇક સહિતનો કાફલો રાખવામા આવશે

મોરબીમાં સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનના સંચાલક અને  મોરબી જીલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા લોખંડી પુરૂષ સરદાર પટેલ તેમજ સ્વતંત્રતા સંગ્રામના શહીદવિરોની પ્રતિમાની અનાવરણ વિધિ કાર્યક્રમ રાખવામા આવેલ છે તેમજ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ મહારેલી મહારાણા પ્રતાપ સર્કલથી લઈને શનાળા રોડ સુધી યોજાશે અને મહારેલીમાં મહારાષ્ટ્રના બેન્ડ નગારા સાથે ૭૫ ઘોડા,હાથી, ૧૧ બગીઓ, ૩૦૦૦ બાઈક અને ૧૦૦૦ ગાડી સાથે તમામ જ્ઞાતિના આગેવાનો જોડાશે અને રેલી પૂરી થશે ત્યારે સાંજે પાંચ વાગ્યે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે ત્યાર બાદ રામેશ્વર ફાર્મ રાવપર-ઘુનડા રોડ ઉપર લોક ડારો રાતે ૯ વાગ્યે યોજાશે અને સાંજે સાત વાગ્યે રામેશ્વર ફાર્મ ખાતે ભોજન સમારોહ યોજશે






Latest News