મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં એલ.ઇ. ગ્રાઉન્ડની પથરી ફેરવવાનું તંત્ર કયારે બંધ કરશે ?


SHARE







મોરબીમાં એલ.ઇ. ગ્રાઉન્ડની પથરી ફેરવવાનું તંત્ર કયારે બંધ કરશે ?

મોરબીમાં યુવાનોને રમવા માટે અને આર્મી તેમજ પોલીસ વિભાગની ભરતી માટે તૈયારીઓ કરવા એક જ એલ.ઇ. ગ્રાઉન્ડ મેદાન છે અને ત્યાં અવાર નવાર સરકારી મેળાનું આયોજન કરવામાં આવે છે જેથી કરીને મેદાનની પથરી ફરી જાય છે તાજેતરમાં જે મેળો યોજાયો હતો ત્યાર બાદ મેદાનમાં ચોમેર ગંદકી કરવામાં આવી છે અને યુવાનો ત્યાં રમી કે ભરતી માટેની તૈયારીઓ ન કરી શકે તેવી પરિસ્થિતી ઊભી થયેલ છે ત્યારે સરકારી પોગ્રામ કરીને મેદાનની વારંવાર પથરી ફેરવવાનું તંત્ર દ્વારા બંધ કરવામાં આવે તે જરૂરી છે તેવી જાગૃત નાગરિક દ્વારા માંગ કરવામાં આવી છે






Latest News