મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં લક્ષ્મી પૂજન કરાયું


SHARE







મોરબી પાલિકામાં લક્ષ્મી પૂજન કરાયું

ધનતેરસના દિવસે ઠેરઠેર લક્ષ્મી પૂજન કરવામાં આવતું હોય છે આવી જ રીતે મોરબી પાલિકા કચેરીના હાઉસ ટેક્સ વિભાગમાં લક્ષ્મી પૂજન અને શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર તેમજ હાઉસ ટેક્સ વિભાગના તમામ કર્મચારીઓ ત્યાં હાજર રહ્યા હતા અને તેઓની હાજરીમાં લક્ષ્મી પૂજન તેમજ શાંતિ હવન કરવામાં આવ્યો હતો.






Latest News