મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

માળીયા (મિ)ના ચમનપર ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE











માળીયા (મિ)ના ચમનપર ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત

માળિયા (મી)ના ચમનપર ગામે યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને તેના મૃતદેહને હોસ્પિટલે ખસેડીને માળીયા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મળતી માહિતી મુજબ માળિયાના ચમનપર ગામે તળાવમાં યુવાન ન્હાવા માટે ગયો હતો ત્યારે તે પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેની જાણ મોરબી પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ ત્યાં દોડી ગઈ હતી અને તરવૈયાઓની મદદથી તળાવમાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને આ બનવાની માળિયા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ત્યાં આવી ગઈ હતી અને મૃતક યુવાનનું નામ વિજય પરમાર (૨૨) હોવાનું સામે આવ્યું છે જેથી માળીયા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News