મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી પાલિકાની હદમાં ૪૫ કરોડના વિકાસ કામો વહીવટી મંજૂરી માટે મોકલાયા


SHARE







મોરબી પાલિકાની હદમાં ૪૫ કરોડના વિકાસ કામો વહીવટી મંજૂરી માટે મોકલાયા

મોરબી નગરપાલિકા હદ વિસ્તારમાં ૮ વોર્ડમાં છેવાડાના વિસ્તારની સોસાયટી તેમજ વાડી વિસ્તારમાં ભૂગર્ભ ગટર,પીવા માટે પાણીની લાઈનસ્ટ્રીટ લાઈટ તથા રોડ રસ્તા માટે વિધાનસભાની વચગાળાની ચૂંટણી બાદ રાજ્ય સરકાર દ્વારા આશરે ૪૫ કરોડ જેટલી રકમ મંજુર કરેલ છે જે અંગે જુદા જુદા વિસ્તારના ગટર તેમજ પાણીની લાઇન માટે એસ્ટીમેટ  તૈયાર કરી GUDM ગાંધીનગરને વહીવટી મંજૂરી અર્થે મોકલેલ છે અને આ વહીવટી મંજૂરી વહેલાસર મળી રહે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગાંધીનગર મળવા માટે મોરબી પાલિકાના મહિલા પ્રમુખના પતિ કરમશીભાઈ પરમાર સહિતના આગેવાનો ગયા હતા ત્યારે આ મોરબી માળીયાના લોકપ્રિય ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, નગરપાલિકાના ચેરમેન ચુનીલાલ પરમાર, સતવારા સમાજના આગેવાન વિજયભાઈ પરમાર, દિનેશભાઇ પરમાર, જયંતીભાઈ ડાભી વિગેરે હાજર રહ્યા હતા

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News