મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસો.ના હોદેદારોની મુખ્યમંત્રી સાથે વિવિધ પ્રશ્નોને લઈને મિટિંગ યોજાઇ


SHARE







મોરબી સિરામિક એસો.ના હોદેદારોની મુખ્યમંત્રી સાથે વિવિધ પ્રશ્નોને લઈને મિટિંગ યોજાઇ

ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સાથે મોરબી સિરામિક એસો.ના હોદેદારોની મિટિંગ યોજાઇ હતી જેમાં મોરબી સિરામીક ઉધોગના વિવિધ પ્રશ્નો બાબતે  ચરચર કરવામાં આવી હતી અને હકારાત્મક પરીણામ આવે તે માટે લાગુ પડતા વિભાગોમા મુખ્યમંત્રી દ્વારા સુચના આપવામાં આવી હતી આ મિટિંગ મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાની હાજરીમાં યોજાઇ હતી અને તેમાં મોરબી સિરામીક એશોસીએસનના પ્રમુખ વિનોદભાઇ ભાડજા, કિરીટભાઇ પટેલ તેમજ માજી પ્રમુખ નિલેષભાઇ જેતપરીયા અને સિરામિક ઉદ્યોગપતિ મનોજભાઇ પટેલ પણ હાજર રહ્યા હતા અને આગામી સમયમા મોરબીના તમામ પ્રશ્નો સુપેરે પાર પડે તે માટે મંત્રી બ્રિજેશભાઇ મેરજાની મહેનત રંગ લાવી હતી.




Latest News