મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીની સુમતિનાથ સોસાયટીમાં રોડનું કામ શરૂ


SHARE







મોરબીની સુમતિનાથ સોસાયટીમાં રોડનું કામ શરૂ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સુમતિનાથ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી રોડનું કામ બંધ હતું જેથી કરીને લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો જેથી કરીને અવાર નવાર આ મુદે પાલિકામાં રજૂઆતો કરવામાં આવી રહી હતી દરમ્યાન હાલમાં આ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે જેથી કરીને લોકો રોડ માટે થઈને હેરાન થતાં હતા તેમાંથી દિવાળીના તહેવાર પહેલા લોકોને રાહત મળી જશે તે નિશ્ચિત છે






Latest News