મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના સરદાર બાગ તાજેતરમાં નાખવામાં આવેલ પેવર બ્લોકની કામગીરી સામે સવાલ


SHARE







મોરબીના સરદાર બાગ તાજેતરમાં નાખવામાં આવેલ પેવર બ્લોકની કામગીરી સામે સવાલ

મોરબીમાં ઠેરઠેર પેવાર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે કેટલાક વિસ્તારમાં નાખવામાં આવેલ પેવાર બ્લોકમાંથી ઘણા ઉખાડી ગયા છે અને કેટલાક તૂટી ગયેલ છે આવી જ રીતે મોરબીના સરદાર બાગ પાસે ૧૦ દિવસ પહેલા જ પેવર બ્લોક નાખવામાં આવેલ છે તે ઉખડવા લાગ્યા છે. અત્રે ઉલેખનીય છે કે, સરદાર બાગની બાજુમા ૧૦ દિવસ પહેલા સી.સી. રોડ ઉપર પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા તે કોઈ કારણોસર ઉખડવા લાગ્યા છે. જેથી પેવર બ્લોકની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે






Latest News