મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા!
Breaking news
Morbi Today

મોરબીમાં સાગર ભારતી અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્લાસ્ટીક એકત્રીકરણ કામગિરિ કરવામાં આવી


SHARE









મોરબીમાં સાગર ભારતી અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્લાસ્ટીક એકત્રીકરણ કામગિરિ કરવામાં આવી

મોરબીમાં સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર સ્વચ્છ ભારત સુરક્ષિત ભારત અંતર્ગત દેશની ભગિની સેવા સંસ્થા આરએસએસની પર્યાવણ ગતિવીધી અને સાગર ભારતી દ્વારા ભારત દેશનો આશરે ૭૫૦૦ કિલો મીટર દરિયા કિનારે જોડતા જિલ્લાઑમાં પ્લાસ્ટીલ એકત્રીકરણ અભ્યાનમાં વિશ્વ પ્લાસ્ટીક નિવારણ દિવસ એટલે કે ૧૭ સપ્ટેમ્બરના રોજ પર્યાવણ ગતિવિધિ અને સાગર ભારતી મોરબી દ્વારા મોરબી શહેરના કુલ ૧૫ વિસ્તારોમાં પ્લાસ્ટીક એકત્રીકરણ કામગિરિ કરવામાં આવી હતી જેમા મોરબીની સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થા આરએસએસના સ્વયંમ સેવકો, રાજકીય મહાનુભાવો તથા સરકારી અધિકારીઓ તેમજ મોરબી નગરપાલિકાના સહકાર સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.જેના માટે રાજેશભાઈ એરણિયા, હિરેનભાઈ વિડજા, મનુભાઈ કૈલા તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ જહેમતપુર્વક આ કામગીરી કરી હતી.






Latest News