મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા!
Breaking news
Morbi Today

મોરબીમાં ડ્રાઇવર કલીનરો  માટે મેડિકલ કેમ્પ યોજાયો


SHARE











મોરબીમાં ડ્રાઇવર કલીનરો  માટે મેડિકલ કેમ્પ યોજાયો

મોરબીમાં ઇન્ડિયન ઓઇલ તેમજ તુલસી કિસાન સેવા કેન્દ્ર દ્વારા મેડિકલ કેમ્પમાં આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને ટ્રક ડ્રાઇવરો તથા કલિન્ગરો માટે આ મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ડોક્ટર હસ્તીબેન મહેતા દ્વારા સેવા આપવામાં આવી હતી મોરબીના ટીમડી ગામના પાટીયા પાસે તા.૧૬ અને ૧૭-૯ બે દિવસ ઇન્ડિયન ઓઇલના સહકારથી ડ્રાઇવર્સ ડે નિમિત્તે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં કંપની તરફથી ડ્રાઇવરોનું ડોક્ટર હસ્તીબેન મહેતા દ્વારા નિશુલ્ક ચેકઅપ કરાવી આપવામાં આવ્યું હતું અને બ્લડ સુગર બીપી વજન વિગેરે ચેક કરી નિદાન કરી જરૂરિયાત મુજબ ત્રણ દિવસ સુધીની દવા વિનામૂલ્ય આપવામાં આવી હતી તેમજ સાથે સાથે આંખના ડોક્ટર દ્વારા તમામ ડ્રાઇવર ક્લીનરોના આંખનું ચેકઅપ કાઢી ચેકઅપ કરી તેમને નંબરના ચશ્મા કાઢી આપવામાં આવ્યા હતા કેપમાં ડોક્ટરની સાથે રશ્મિભાઈ દેસાઈ કેશુભાઈ પટેલ કેતનભાઇ નેતા અને  કૌશિકાબેન રાવલે ને જય મત ઉઠાવી હતી આ ટકે મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ પ્રભાતભાઈ આહીર અને અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા






Latest News