મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં જે.પી. નડ્ડાના આગમન પૂર્વે પત્રકાર પરિષદ યોજાઇ: મંગળવારે રોડ શોમાં ૫૦ હજાર લોકો ઉમટશે


SHARE







મોરબીમાં જે.પી. નડ્ડાના આગમન પૂર્વે પત્રકાર પરિષદ યોજાઇ: મંગળવારે રોડ શોમાં ૫૦ હજાર લોકો ઉમટશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા મોરબીની મુલાકાતે આવી રહ્યા છે અને આગામી મંગળવારે મોરબીમાં ભવ્ય રોડ શો યોજવાનો છે તેની માહિતી આપવા માટે પ્રદેશ ભાજપના મહામંત્રી અને

આગામી દિવસોમાં વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણી યોજાવવા જઈ રહી છે ત્યારે ૧૮૨ ના લક્ષ્યાંક સાથે ભાજપ મેદાને ઉતરવા માટે થઈને તૈયારીઓ કરી રહી છે જેના ભાગરૂપે જ્ઞાતિ, સમાજ અને સંગઠનો સાથે મીટીંગ અને મેળવડાઓ કરવામાં આવી રહ્યા છે દરમિયાન આગામી સપ્તાહમાં તા. ૨૦ અને ૨૧ ના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને ત્યારે રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાર બાદ મોરબીમાં જે.પી. નડ્ડાની હાજરીમાં મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી ભવ્ય રોડ સો યોજવાનો છે જેની માહિતી આપવા માટે મોરબીમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતનાં પ્રભારી રતનાકારજી, પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઇ ચાવડા, મંત્રી બ્રિજેશભાઇ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે મોરબીના શનાળા રોડથી લઈને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આ રોડ શોને પૂરો કરવામાં આવશે જેમાં ૫૦ હજારથી વધુ લોકો આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે






Latest News