મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે બે મકાનમાં દારૂની રેડ: ૩૩ બોટલ દારૂ-૬ બીયર સાથે એક ઝડપાયો, એકની શોધખોળ


SHARE







મોરબીના શનાળા ગામે બે મકાનમાં દારૂની રેડ: ૩૩ બોટલ દારૂ-૬ બીયર સાથે એક ઝડપાયો, એકની શોધખોળ

મોરબી શનાળા ગામે પોલીસે બે મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની 33 બોટલ અને ૬ બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂ બીટર  સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે અને બીજાને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શનાળા ગામે પોલીસે વીકીભાઈ નારણભાઈ નાટડા અને નરેદ્રભાઈ દાનાભાઈ ચૌહાણના મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરમાંથી જુદીજુદી બ્રાન્ડની દારૂની ૩૩ બોટલ અને ૬ બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે હાલમાં ૨૫૧૨૦ ના મુદામાલ સાથે વીકીભાઈ નારણભાઈ નાટડા જાતે બોરીચા આહીર (૨૧) રહે. શકત શનાળા ગામ નવા પ્લૉટ વિસ્તાર ની ધરપકડ કરેલ છે અને આરોપી નરેદ્રભાઈ દાનાભાઈ ચૌહાણ રહે. શકત શનાળા નવા પ્લોટ વિસ્તાર વાળાઓ હાજર ન હોવાથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News