મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

માળીયા (મી)માં અગરીયા બહુહેતુક કેન્દ્ર ખાતે અગરિયાઓને સાથે રાખીને સંમેલન યોજાયુ


SHARE









માળીયા (મી)માં અગરીયા બહુહેતુક કેન્દ્ર ખાતે અગરિયાઓને સાથે રાખીને સંમેલન યોજાયુ

અગરીયા બહુહેતુક કેન્દ્ર માળીયા મિયાણા ખાતે અગરિયાઓ માટે સરકારની કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવા માટે સંમેલન રાખવામાં આવ્યું હતું હતું ત્યારે અગરિયાઓને જુદીજુદી યોજનાની જાણકારી આપવામાં આવી હતી તેમજ સરકારી વિભાગો દ્વારા જે સુવિધાઓ આપવામાં આવે છે તેની માહિતી આપવામાં આવેલ છે મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અગરીયા હિતરક્ષક મંચ માળીયા અને માળીયા તાલુકા મીઠા ઉત્પાદન એસોસિયેશન દ્વારા સંમેલન રાખવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર મોરી, અગરીયા હિતરક્ષક મંચના પ્રમુખ હરીનેશભાઈ પંડ્યા, અગરીયા હિતરક્ષક મંચના મોરબી જિલ્લા કોર્ડીનેટર મારૂતસિંહ બારૈયા, માળીયા તાલુકા દસ એકર મીઠા ઉત્પાદક એસોસિયેશનના પ્રમુખ દેવાભાઈ ડાંગર, તેમજ મામતદાર ડી.સી.પરમાર, ટી.ડી.ઓ., સી.ડી.પી.ઓ મયુરીબેન, ટી.એચ.ઓ. ડો.બાવરવા, સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા આ સંમેલનમાં ૪૦૦થી ૫૦૦ અગરમાં કામ કરતા ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા






Latest News