મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે ૧૦૮ ફૂટની ઊંચાઈએ તિરંગો મુકાતા સર્કલને તિરંગા સર્કલ નામ આપવાની માંગ


SHARE







મોરબીના શનાળા રોડે ૧૦૮ ફૂટની ઊંચાઈએ તિરંગો મુકાતા સર્કલને તિરંગા સર્કલ નામ આપવાની માંગ

મોરબી પાલિકા દ્વારા શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે ૧૦૮ ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવવામાં આવ્યો છે ત્યારે આ ચોકને હવે પાલિકા દ્વારા તિરંગા સર્કલ નામ આપવામાં આવે તેના માટે મોરબીમાં કાર્યરત પરાગ મુંદડીયા દ્વારા પાલિકામાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

મોરબીમાં પાલિકા દ્વારા કાયમી ધોરણે તિરંગો ખુલ્લા આકાશમાં લહેરાઈ તે માટે શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા ચોકમાં ૧૦૮ ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવામાં આવ્યો છે ત્યારે ઉમિયા સર્કલ ખાતે ૧૦૮ ફૂટ ઉંચો તિરંગો કાયમી ધોરણે લહેરાય છે ત્યારે આ ચોકને પાલિકા દ્વારા તિરંગા સર્કલ નામ આપવામાં આવે તેના માટેની લેખિતમાં પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે ત્યારે પરાગ મુંદડીયા દ્વારા પાલિકામાં લેખિતમાં રજૂઆત કરીને હાલમાં ઉમિયા સર્કલ તરીકે જે જગ્યાને લોકો જાણે છે તેનું પાલિકામાં કોઈ નામકરણ કરવામાં આવ્યું નથી ત્યારે આ સર્કલને તિરંગા સર્કલ નામ આપવામાં આવે તેવી માંગ કરાઇ છે




Latest News